Read Time:57 Second
દેશમાં ચાલી રહેલઆ રસીકરણને સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના રસીના બે ડોઝ લેનાર દરેકને સંક્રમણ થવાનું જોખમ ખુબજ ઓછું થઈ જાય છે. રિપોર્ટ અનુસાર રસી લગાડ્યા પછી જો કોરોના થાય તો પણ હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ખુબજ ઓછી થઈ જાય છે. ICMRનારિપોર્ટથી એ વાતને પૃસ્ટી મળે છે કે કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે ખૂબ મોટું રક્ષણ મળે છે.રસીના બંને ડોઝ લગાડ્યા પછી 14 દિવસ બાદ એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે.રસી કોરોનાની સામે લડવામાં બહુ અસરકારક છે.
