અમદાવાદની માના પટેલ બની દેશનું ગૌરવ

અમદાવાદની માના પટેલ બની દેશનું ગૌરવ

0 0
Spread the love
Read Time:40 Second

અમદાવાદની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે અને #Tokyo2020 માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ગુજરાતની જાણીતી 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
શુભેચ્છા-અભિનંદન