અમદાવાદમાં આગામી 10 જુલાઈ સુધી વરસાદની સંભાવના નહિં

અમદાવાદમાં આગામી 10 જુલાઈ સુધી વરસાદની સંભાવના નહિં

0 0
Spread the love
Read Time:41 Second

અમદાવાદના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં. ચોમાસામા અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં સાધારણ વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી 10 જુલાઇ સુધી વરસાદની સંભાવના નહિ.અમદાવાદમાં આગામી ૫ દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેશે તથા વધુ બફારાનો અનુભવ થઇ શકે છે.

Avatar

About Post Author

admin1

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ