News Visitors : 102
0
0
Read Time:26 Second
“પહેલે રસી કા ડોઝ લો,ફિર પોઝ કરો” મારી બીજી રસીકરણની માત્રા આજે પૂર્ણ થઈ.કૃપા કરીને તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો અને વહેલા તકે રસી અપાવો.આ શબ્દો હિન્દી ફિલ્મની કલાકાર શિલ્પા શેટ્ટી કુન્દ્રાના છે જે વિડિયો ફેસબુકના માંધ્યમથી વાયરલ કર્યો છે.
