

આજ રોજ અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા મુકામે આમ આદમી પાર્ટી ના અદ્યક્ષ સ્થાને મહાપંચાયત યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા ના શહીદ ખેડૂત અશોકભાઈ ચૌધરી ને સાબરડેરી એક કરોડ રૂપિયા આપે અને એક કરોડ ગુજરાત સરકાર આપે તેવી માંગ સાથે ગુજરાત આમ આદમી પાર્ટી ના ઈશુદાન ગઢવી, વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા, યુવરાજસિંહ જાડેજા, દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબ ના મુખ્ય મંત્રી ભગવંત માન, અરવલ્લી જિલ્લા ના પ્રમુખ dr. રાજેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ના આમ આદમી પાર્ટી ના કાર્યકરો તેમજ બને જિલ્લા ના હજારો પશુપાલકો, ખેડૂતો સહિત ચાર કલાક સુધી ગરમીના બાફળા વચ્ચે આમ આદમી પાર્ટી ની સાચી પંચાયત નો અવાજ આજે અરવલ્લી, સાબરકાંઠા જિલ્લા ના ઘર ઘર સુધી ગુંજી રહેતા કોંગ્રેસ ના સૃજન કાર્યક્રમ બાદ , અરવલ્લી જિલ્લા અશોક ભાઈ પટેલ શહીદ ની શહાદતને એળે નહિ જાયઃ અને પશુપાલકો ની લડાઈ ને વાચા આપવા માટે આજે આઠ હાજર થી વધુ જન્મેદની ચાર કલાક સુધી સ્વંભુ સમય ફાળવીને આવનાર સમય માં રાજકીય ક્ષેત્રે પરિવર્તન કરે તો નવાઈ નહિ.