ગિરનાર રોપ-વે શરૂ પછીનો અદભૂત નજારો માણો

News Visitors : 110
0 0
Spread the love
Read Time:1 Minute, 3 Second

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ટ્વીટર પર ગિરનારની તસવીરો મૂકીને લખ્યું છે કે ‘ આપણા બધાનો ડ્રીમ પ્રોજેક્ટ એવા ગીરનાર રોપ વે દ્વારા આધ્યાત્મિક ઊર્જા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં વિશ્વપ્રસિદ્ધ ગીરનાર પર્વતની મુલાકાત લઈ નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણો! નમીએ ગીરનાર…’ગિરનાર રોપવેના ઉદ્ઘાટન બાદ આ પ્રથમ ચોમાસું છે અને તેમાં મુલાકાતીઓને ગિરનારનીસોળે કળાએ ખીલેલી પ્રકૃતિ અને વાદળોની મોજ ખુબજ નજીકથી જોવાનો લાવો મળી રહ્યો છે.પ્રકૃતિની ગોદમાં બનેલા વિશ્વના સૌથી લાંબા ટેમ્પલ રોપ-વેમાંથી હવે ગિરનારનો અદભૂત નજારો માણવાનું પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Spread the love

Spread the loveભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી ગુજરાતની સ્થિતિ અંગે ચર્ચા કરી છે.યુદ્ધની પરિસ્થિતિને મુખ્યમંત્રી દયાને રાખીને ગુજરાત સરકાર દ્વારા તા.15 ધી સમગ્ર રાજ્યમાં ફટાકડા ફોડવા પર…

રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

Spread the love

Spread the loveઅમદાવાદના નારણપુરા ગામ ખાતે રહેતા રામુભાઇ દરજીના ઘરે આશરે 100 વર્ષ જૂનું રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે.આ મંદિરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવપીર મહારાજના પાઠ ,સત્સંગ,ભજન…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ધર્મ તો ફક્ત રસ્તો બતાવે છે, મંઝિલ પર તો કર્મ જ પહોંચાડે છે.

  • By admin
  • May 11, 2025
  • 3 views
ધર્મ તો ફક્ત રસ્તો બતાવે છે, મંઝિલ પર તો કર્મ જ પહોંચાડે છે.

બુદ્ધ જયંતિ ભગવાન બુદ્ધના શાંતિ અને સદ્ભાવનાના સંદેશને ફેલાવવાનો એક અવસર છે.

  • By admin
  • May 10, 2025
  • 8 views
બુદ્ધ જયંતિ ભગવાન બુદ્ધના શાંતિ અને સદ્ભાવનાના સંદેશને ફેલાવવાનો એક અવસર છે.

યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • By admin
  • May 9, 2025
  • 7 views
યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

  • By admin
  • May 8, 2025
  • 8 views
ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

  • By admin
  • May 7, 2025
  • 10 views
ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

  • By admin
  • May 6, 2025
  • 11 views
સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ