0
0
Read Time:50 Second
અમદાવાદ ડીઇઓએ સ્પષ્ટતા કરી કે, વેકેશનમાં જે સ્કૂલોએ ક્લાસ ચાલુ રાખ્યા હશે અેઓને નોટિસ આપીને ખુલાસો મગાસે જયારે આ મુદ્દે વાલીમંડળે આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ક્વાર્ટરની પૂરેપૂરી ફી વસૂલવા માટે ઘણી સ્કૂલોએ ઓનલાઇન ક્લાસ ચાલુ રાખ્યા.
સરકારે પ્રાથમિક સ્કૂલોમાં ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. આ છતા ધો. 1થી 9 અને 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે.ઘણી સ્કૂલોએ ઓનલાઇન ક્લાસ અને ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું, જેને લઇ વાલીઓમાં વિરોધ જોવા મળ્યો