Read Time:44 Second
દારૂ, જુગાર, કોલ સેન્ટરના ગેરકાયદે ધંધા કરતા, ગુનેગારો સાથે સાઠગાંઠ કરી પૈસાનો તોડ કરતા જડપાયેલા ગુજરાત પોલીસના 43 વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરીવાર નોકરી પર લેવાયા છે. જેમાના 12 પોલીસ કર્મચારી અમદાવાદના છે. આ પોલીસકર્મીઓ જે શહેર માં વર્ષો સુધી હતા, તે જ શહેર માં ફરીવાર નોકરી પર મૂકવામાં આવ્યા છે. ડીજીપી ઓફિસ દ્વારા આવા વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરી નોકરી પર લેવાતા પોલીસ બેડામાં વિરોધનો ગણગણાટ શરૂ
