અમુલની ફ્રેન્ચાઈસી મેળવી ખુબ મોટી કમાણી કરવાની ઉત્તમ તક

અમુલની ફ્રેન્ચાઈસી મેળવી ખુબ મોટી કમાણી કરવાની ઉત્તમ તક

0 0
Spread the love
Read Time:2 Minute, 9 Second

અમૂલ  ડેરી  બ્રાન્ડ(brand) ઘર – ઘરમાં જાણીતી છે તે આપ સૌ જાણો જ છો.ચો તેના ડઝનો ઉત્પાદનો છે અને બિઝનેસ મોડેલની દ્રષ્ટિએ આ એક એવું ક્ષેત્ર છે, જેમાં માંગ હંમેશા રહે છે. તેમાં રોકાણ પણ ખૂબ ઓછું છે અને આવક મેળવવાની તક વધારે છે. અમૂલ ડેરીની ફ્રેન્ચાઈઝી.(Franchisee)  કેવી રીતે લેવી તે જાણવાથી  સ્વતંત્ર વ્યવસાય કરવાની તક ઉભી થશે.અમૂલની દૂધ, બ્રેડ, ચીઝ, ચીઝ સોસ, પનીર, બેવરેજીસ, દહીં, આઈસ્ક્રીમ, ઘી, મિલ્ક પાવડર, ચોકલેટ, ફ્રેશ ક્રીમ, મીઠાઈઓ, હેપી ટ્રીટ, અમૂલ PRO, બેકરી પ્રોડક્ટ્સ જેવા કે ડઝનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. કમાણીની વાત કરીએ તો રેસિપિ આધારિત આઈસ્ક્રીમ, મિલ્કશેક, પિઝા, બર્ગર, સેન્ડવિચ જેવી વસ્તુઓ પર 50 ટકા સુધીનું માર્જીન મળે છે. સેલ્સ ટાર્ગેટ હાંસિલ કરવા પર કંપની તરફથી સ્પેશીયલ ઈન્સેટીવનો લાભ પણ મળે છે..આમૂલ . ફ્રેન્ચાઈઝી આપવા માટે કંપની 25,000 રૂપિયાની રીફંડેબલ સિક્યોરિટી ફી પણ લે છે. આ ચુકવણી ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા કરી શકાય છે. આમ  જો કોઈ અમૂલ ફ્રેન્ચાઈઝી અથવા આઉટલેટ ખોલે છે, ત્યારે કમાણીનો આધાર વેચાણ પર રહેલો છે.અમૂલની વેબસાઈટ  ઉપર એક ફીચર આપેલું હોય છે. જેમાં જેમાં મોટા મોટા અક્ષરો હાઈલાઈટ થતાં હોય છે. જેમાં કંપની લોકોને સ્પષ્ટ જણાવે છે કે જો તમને તેની ફ્રેન્ચાઈઝી જોઈએ છે, તો 022-68526666 નંબર પર મેઈલ કરો અથવા કોલ કરો. આ સત્તાવાર કસ્ટમર કેર નંબર છે તેનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ