Read Time:44 Second
ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કપતાન મહેન્દ્ર સિહ ધોનીનો નવો લૂક સામે આવ્યો છે જે તેના ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે.ધોનીની નવી હેર સ્ટાઈલના ફોટા સોશિયલ મીડિયા ખુવ વાયરલ થઈ રહ્યા છે. હેરસ્ટાઇલિસ્ટ આલિમ સુકરવારે સવારે તેમના ઇન્સ્ટ્રગ્રામ પર ધોનીની ઘણી તસ્વીરો શેર કરી છે. આમતો મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેસનાલ ક્રિકેટથી નિવૃતિ લીધેલ છે પરંતુ અવારનવાર સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે.
