પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત

પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત

0 0
Spread the love
Read Time:1 Minute, 10 Second

સમગ્ર ગુજરાતમાં કોઈપણ સ્થળે મુલાકાત દરમ્યાન પ્રોટોકોલ મુજબ ગુજરાતનાં મુખ્યમંત્રીની સાથે સુરક્ષા માટે ફાળવવામાં આવેલા સુરક્ષાકર્મીઓ,પોલીસ અધિકારીઓ,મેડિકલ ટીમ તથા ઘણા કિસ્સામાં અધિકારીઓની ટીમ સાથે હોય છે,જેના કારણે આ કાફલામા ગાડીઓની સંખ્યા ખૂબ વધારે થતી હોય છે॰આથી “વાહનોમાં પેટ્રોલ-ડીઝલના ઓછામાં ઓછા વપરાશના કારણે પર્યાવરણની  જાળવણી  થાય અને જાહેર આરોગ્ય ના જોખમાય તેવા જાહેરહેતુને દયાને લઈને,આપના કાફલામાં શકય હોય તેટલી ઓછી ગાડીઓ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે”,તેવી જાહેરહિતમાં એક રજૂઆત પર્યાવરણ સાધના-એનજીઓના ચેરમેન ચંદ્રવદન ધ્રુવ દ્વારા શ્રી ભુપેન્દ્ર પટેલ,મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકાર,ગાંધીનગરને કરવામાં આવી છે,જે ખુબજ આવકારદાયક ગણાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જાહેરહિત-Public interest