News Visitors : 116
0
0
Read Time:33 Second
સૂર્ય દેવના આગમનથી સમગ્ર સૃષ્ટિમાં પ્રકાશ ફેલાય છે અને સાથે માનવીઓ, પક્ષીઓ, પ્રાણીઓં તથા તમામ પુષ્પો,વનસ્પતિમાં તાજગી અને નવ ચેતના પ્રાપ્ત થાય છે. દરરોજ પૂજા કરવાથી વ્યક્તિમાં આસ્થા અને વિશ્વાસ પેદા થાય છે. રવિવારના દિવસે જો ભગવાન સૂર્યની વિધિ પૂર્વક પૂજા કરવામાં આવે તો,વધારે ફાયદાકારક સાબિત થાય છે.
