News Visitors : 120
Read Time:39 Second
પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ તયારથી અમદાવાદમાં આ વયજૂથના લોકોને વેક્સિન લેવા કુલ 80 જેટલા સેન્ટરો નક્કી થયા છે. વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી પ્રત્યેક સેન્ટર ઉપર 100થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. રજિસ્ટ્રેશન કરવા કોવિન પોર્ટલની વિન્ડો સાંજે 6 પછી ખૂલે છે. જોકે ફકત બે મિનિટમાં જ 8000 રજિસ્ટ્રેશન પૂરા થઈ જાય છે.