News Visitors : 101
0
0
Read Time:21 Second
આપણાં દરેક વ્યક્તિના જીવનમાં ઘણા બધા સંબંધોથી ઘણા બધા કામ થતા હોય છે.આ કામની કિમત ભલે પૈસાથી થતી હોય પરંતુ જે કામ લાગણીથી કરેલા હોય છે તેની કિમત આપણે લાગણીથી જ ચૂકવવી પડે છે પૈસાથી ઋણ ચૂકવી શકતું નથી.
