ઘણા માણસો આપણી સાથે સારું સારું બોલે એટ્લે આપણને થાય કે,આ વ્યક્તિ કેટલો સારો છે,મને કેટલો માને છે,મારો ખાસ મિત્ર છે…વિગેરે વિગેરે,આવા મીઠા બોલા ઘણા બધા લોકો પોતાના સ્વાર્થ ખાતર આવું વર્તન કરે છે અને આપણો વિશ્વાસ જીતીને આપણો ઉપયોગ પણ કરી લે છે.આવા સ્વાર્થી માણસો ઘણી વખત આપણને એવી પરિસ્થિતીમા મૂકી દેતા હોય છે કે, ના કોઈને કહેવાય અને ના સહેવાય.