Read Time:30 Second
દરેક વ્યક્તિને જીવનમાં તકો મળતી હોય છે.જ્યારે કોઇ તક મળે ત્યારે તેને ઓળખીને તેનો હકારાત્મક લાભ લેવાનું ચૂકશો નહીં. એવું કહેવાય છે કે તક હંમેશાં કીડી બનીને આવે છે અને હાથી બનીને જાય છે.આપણને મળેલ તકનો લાભ લઈને કોઈનું અહિત ના કરવું જોઈએ પણ નસીબના આધારે મળેલ તકનો લાભ લેવાનું ચૂકવું જોઈએ નહીં.
