News Visitors : 99
0
0

Read Time:30 Second
વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે ઘણી વખત ભાન નથી રહેતું કે આપણે શું બોલી રહ્યા છીએ.જ્યારે ગુસ્સો ઠંડો પડે ત્યારે ઘણી વખત આપણને અહેસાસ થાય છે કે મારે આ નહોતું બોલવા જેવુ.જીવનમાં આપણાં ગુસ્સાના કારણે ઘણા સંબંધોનો કાયમી અંત પણ આવી જતો હોય છે.આથી ગુસ્સા પર આપણે કાબૂ રાખવો જોઈએ.

