Read Time:27 Second
દુનિયામાં ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં દુખી હોય છે અને ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે. આપની પાસે શું છે તેના કરતાં આપણી વિચારસરણી અને જીવન પ્રત્યે કેવો અભિગમ છે તેના પર આપણી ખુશી અને સુખ-દુખ નિર્ભર કરે છે.

