News Visitors : 205
0
0

Read Time:25 Second
આપણાં દરેકનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે પરંતુ જીવનની જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ ઊભી થતી હોય, કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી જરૂર કોઈ ને કોઈ રસ્તો મળી જસે.

