
Read Time:45 Second
ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલ નાં રોજ 45 મો સ્થાપના દિન દેશભરમા ઉજ્વાઈ રહ્યો છે.જન સંઘમાંથી ભાજપ અસ્તિત્વમાં આવ્યો જેમાં અટલ બિહારી વાજપેયી તેમજ અડવાણીએ પાયો નાખ્યો હતો આજે વિશ્વ ની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.જોગાનું જોગ આજના દિને રામ નવમી પ્રભુ શ્રી રામ નો જન્મ દિવસ પણ હોઇ જેથી દરેક કાર્યાલય પર વિવિધ કાર્યકર દ્વારા વિશેષ ઉજવણી શરૂ કરવામાં આવી છે. શ્રી જે.પી. નડા અધ્યક્ષ તરીકે નેત્રુત્વ્ ક્રરી રહ્યા છે. |

