News Visitors : 105
0
0
Read Time:25 Second
ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. પોતાની આગવી શૈલી અને બોલવાના અંદાજના કારણે ઘર ઘરમાં જાણીતા અને લોકપ્રિય બની ગયા હતા.ગુજરાતી કલાકારોમાં અને તેના ચાહકોમાં શોકની લાગણી અનુભવવામાં આવી રહી છે,
