આજ રોજ ઉત્થાન સેવા સમિતિ ગિરધરનગર શાહીબાગ અમદાવાદ 20-7-25 ના રોજ વિના મૂલ્ય વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલ હતો તેમાં સંત શ્રી સતપાલજી મહારાજ ના આશ્રમમાં શ્રી અધિનાયજી તથા અન્ય સંતોએ દરેક સત્સંગી ભાઈઓ તથા બહેનોને પર્યાવરણના જતન માટે વિવિધ વૃક્ષો તથા છોડવા આયુર્વેદિક તુલસી લીમડો પ્રસાદી રૂપે આપેલ છે.