News Visitors : 114
0
0
Read Time:25 Second
કોરોનાની પહેલી વેવમાં 3 કરોડ તથા બીજી વેવમાં 3. 4 કરોડે લોકોઅે ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું.ગરીબ લોકોને દર મહિને 5 કિલો અનાજ અપાય છે, અેમાં 3.5 કિલો ઘઉં તથા 1.5 કિલો ચોખા સામેલ.ગરીબોને નવેમ્બર સુધી સહાય વધારવામાં આવી હતી
