આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેનરા પટેલની પસંદગી કરી જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ઘાટલોડીયા અમદાવાદ ના ધારાસભ્ય છે વર્ષ 2017ની વિધાનસભા ચૂટણીમાં 1 લાખ મતોથી સરસાઈ મેળવી જીત પ્રાપ્ત કરી હતી. તેઓ ગુજરાતનાં 17ન માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. યસ ટીવી પરિવાર તરફથી નવા મુખ્યમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઑ પાઠવીએ છીએ.