0
0
Read Time:26 Second
દુનિયામાં મોટાભાગના લોકો કોઈને કોઈ કારણે અંદરથી દુખી હોય છે,છતાં ઘણા લોકો તેને છુપાવીને બીજાના સામે હસતો ચહેરો રાખતા હાય છે.આ એક કળા છે અને તે બધા પાસે નથી હોતી. જે વ્યક્તિ દુખને ભૂલીને-દબાવીને જીવતા શીખી લે છે તેની પ્રગતિને કોઈ રોકી શકતું નથી.