News Visitors : 119
0
0
Read Time:27 Second
દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ દિવસ રાતની જેમ આવ્યા કરે છે.જ્યારે દુખની અનુભૂતિ થતી હોય ત્યારે ખૂબજ ભાવથી જે દેવી-દેવતાને માનતા હોઉ તેમની પૂજા કરો.આમ કરવાથી મન શાંત રહેશે,આંતરિક શક્તિ મળશે અને મુશ્કેલીમાથી બહાર નીકળવાનો માર્ગ પણ મળી જશે.
