ભારતના અવકાશ વિજ્ઞાનના પિતામહ તરીકે જાણીતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના પત્ની મૃણાલિની સારાભાઈ શાસ્ત્રીય નૃત્યકાર ઉપરાંત નૃત્ય નિર્દેશક...
Month: May 2021
પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ તયારથી અમદાવાદમાં આ વયજૂથના લોકોને...
શિવાનંદ આશ્રમ અમદાવાદ તથા ગુજરાત દિવ્ય જીવન સંઘ ના પ્રમુખ સ્વામી અધ્યાત્માનંદજી શનિવારે 11 કલાકે બ્રહ્મલીન થયા....
યુકે માટે રખાયેલા 50 લાખ ડોઝ હવે દેશમાં 21 રાજ્યોમાં મોકલવામાં આવશે. કેટલાક રાજ્યોને 3.5-3.5 લાખ ડોઝ...
આ ટ્રેનો રદ ટ્રેન ક્યારથી કેન્સલમહુવા-બાંદ્રા-મહુવા 7 મેઅમદાવાદ-મુંબઈ કર્ણાવતી8 મેભુસાવળ-બાંદ્રા 9 મેઅમદાવાદ-ચેન્નાઈ 10 મેગાંધીધામ-થિરૂનવેલી10 મેબાંદ્રા-જયપુર 10 મેપોરબંદર-કોચુવેલી...
દારૂ, જુગાર, કોલ સેન્ટરના ગેરકાયદે ધંધા કરતા, ગુનેગારો સાથે સાઠગાંઠ કરી પૈસાનો તોડ કરતા જડપાયેલા ગુજરાત પોલીસના...
અમદાવાદ ડીઇઓએ સ્પષ્ટતા કરી કે, વેકેશનમાં જે સ્કૂલોએ ક્લાસ ચાલુ રાખ્યા હશે અેઓને નોટિસ આપીને ખુલાસો મગાસે...
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે 31 મે સુધી ફ્લાઈટોના ભાડા ન વધારવા એરલાઈન્સને કહયું છે. હાલમાં સંચાલિત થતી 80%...