ચટપટા નાસ્તામાં કંપનીઓ ગ્રાહકોને પીરસી રહી છે ધીમું ઝેર?
સમાચાર વિશેષ

ચટપટા નાસ્તામાં કંપનીઓ ગ્રાહકોને પીરસી રહી છે ધીમું ઝેર?

બઝારમાં મળતા ચટપટા નાસ્તામાં મીઠાનું પ્રમાણ WHOના વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે કેમ તેનું પરીક્ષણ અમદાવાદની જાણીતી સંસ્થા કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે (CERC) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. WHOના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા…

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

આજે ભારતના ખુબજ સન્માનીય અને યુવા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77 મી જન્મ જયંતી છે.દેશના તમામ ધર્મો અને ભાષાઓના લોકોમાં રાષ્ટ્રીય એકતા અને કોમી સંવાદિતાને પ્રોત્સાહન આપવાની  ઉદ્દેશથી આ દિવસને 'સદભાવના દિવસ' અથવા સંપ દિવસ…

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી લાલિયાવાડી: ટેટ પાસ ઉમેદવારો જશે આંદોલનના માર્ગે
સમાચાર વિશેષ

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી લાલિયાવાડી: ટેટ પાસ ઉમેદવારો જશે આંદોલનના માર્ગે

ગુજરાતમાં ટેટ પાસ કરેલા અને વિદ્યા સહાયકની લાયકાત ધરાવતા અનેક ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈને બેઠા છે,આ શિક્ષિત બેરોજગારોએ વારંવાર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે પરંતુ છેલ્લા ૩ વર્ષથી માત્ર એક જ જવાબ…

સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથિ પર શત શત નમન…
Uncategorized શ્રદ્ધાંજલિ

સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથિ પર શત શત નમન…

નેતાજી સુભાષચંદ્ર બોઝની 'પુણ્યતિથિ' પર શ્રદ્ધાંજલિ દેશવાશીઓમાં આઝાદીની તીવ્ર ઝંખના જાગૃત કરનાર મહાન સ્વતંત્ર સેનાની અને આઝાદ હિન્દ ફોજના સેનાપતિ, નેતાજી સુભાષચંદ્ર બોઝની 76મી 'પુણ્યતિથિ' ( 23/01/1897 થી 18/08/1945) પર શ્રદ્ધાંજલિ,શત્ શત્ નમન... “તુમ મુજે…

સુરતમાં ભાજપમાં સક્રિય કાર્યકર્તા ભીખાભાઈ લખાણીએ આપનો પહેર્યો ખેસ
રાજકીય હલચલ

સુરતમાં ભાજપમાં સક્રિય કાર્યકર્તા ભીખાભાઈ લખાણીએ આપનો પહેર્યો ખેસ

સુરતમાં ફરી એક નેતાએ ભાજપનો છેડો ફાડી AAPમાં જોડાઈ ગયા છે. કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી 200 કાર્યકરો સાથે AAPમાં જોડાઈ ગયા છે.આમ પાર્ટી ગુજરાત નેતા મહેશ સવાણી તેમજ…

સોમનાથ મંદિરમાં સ્વતંત્રતા પર્વ પર થઈ અનોખી ઉજવણી
ધર્મ ભક્તિ

સોમનાથ મંદિરમાં સ્વતંત્રતા પર્વ પર થઈ અનોખી ઉજવણી

સમગ્ર દેશમાં 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. સ્વતંત્રતાની ઉજવણીના આ  પાવન પ્રસંગે સોમનાથ મંદિરમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. સવારે સોમનાથ મંદિર પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.સાંજે સાંય આરતી સમયે સોમનાથ મહાદેવને કેસરી,સફેદ અને…

આઝાદી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ
રાષ્ટ્રીય સમાચાર

આઝાદી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ

આપ સૌ દેશવાસીઓને આઝાદીના 75માં પર્વની અનેક અનેક શુભકામનાઓ “યસ ટીવી પરિવાર” તરફથી પાઠવીએ છીએ.આજનો  દિવસ દરેક ભારતીય માટે ખૂબજ ખાસ છે.વર્ષ 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.ભારતની આ આઝાદીમાં ઘણા વીર…

સુનિધિ ચૌહાણને જન્મ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
શુભેચ્છા-અભિનંદન

સુનિધિ ચૌહાણને જન્મ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

સુનિધિ ચૌહાણ એક ભારતીય પ્લેબેક સિંગર છે, જે તેના બોલીવુડ ગીતો માટે જાણીતી છે. ચૌહાણનો જન્મ 14 ઓગસ્ટ 1983 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.સુનિધિ ચૌહાણ માત્ર 11 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.…

હિન્દી ફિલ્મની દિગ્ગજ કલાકાર શ્રીદેવીને જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

હિન્દી ફિલ્મની દિગ્ગજ કલાકાર શ્રીદેવીને જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

આજે શ્રીદેવી (Sridevi Birthday)ની 58 મી જન્મ જયંતિ BIRTHDAY SPECIAL છે.વર્ષ 2018માં શ્રીદેવીની અચાનક વિદાય ન માત્ર તેના ફેન્સ પરંતુ લાખો ભારતીયો માટે આંચકા સમાન હતી. હિન્દી સિનેમામાં શ્રીદેવીને કોમર્શિયલ એકટ્રેસ તરીકે જોવામાં આવતી હતી પરંતુ…

વિદેશની 41 ભાષાઓ શીખવતી એપ બનાવનાર જીટીયુ એશિયામાં પ્રથમ યુનિવર્સિટી
સમાચાર વિશેષ

વિદેશની 41 ભાષાઓ શીખવતી એપ બનાવનાર જીટીયુ એશિયામાં પ્રથમ યુનિવર્સિટી

તાજેતરમાં રોમાનીયાના ATI સ્ટુડિયોઝ સંચાલિત મોન્ડલી લેંગ્વેજ લર્નીગ એપ્લિકેશનનો “ફોરેન લેંગ્વેજ લર્નીગ પ્રોગ્રામ” શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જુદાં- જુદાં દેશની ૪૧ થી પણ વધુ રાષ્ટ્રભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે.આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરનાર જીટીયું…