0
0
Read Time:40 Second
સમગ્ર દેશમાં 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. સ્વતંત્રતાની ઉજવણીના આ પાવન પ્રસંગે સોમનાથ મંદિરમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. સવારે સોમનાથ મંદિર પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.સાંજે સાંય આરતી સમયે સોમનાથ મહાદેવને કેસરી,સફેદ અને લીલા કલરના પુષ્પો અને ત્રિરંગા કલરની પાઘડીનો અલોકિક શણગાર કરવામાં આવેલ હતો.સોમનાથ મંદિરમાં સ્વતંત્રતા પર્વના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.