સત્ય જ ઈશ્વર છે.
જન જાગૃતિ

સત્ય જ ઈશ્વર છે.

જીવનમાં જો આપણે સત્ય ના માર્ગે છીએ તો ગભરાવવાની કોઈ જરૂરિયાત નથી. કોઈ પરિસ્થિતિમાં ભલે મોડુ થાય પરંતુ જીત તો હંમેશા સત્યની જ થાય છે.

જીવન સૌથી મોટી પાઠશાળા છે.
જન જાગૃતિ

જીવન સૌથી મોટી પાઠશાળા છે.

જીવનમાં કોપ્ન ક્ષેત્ર હોય.તમામ ક્ષેત્રે નવિનવી સમસ્યા આવતી હોય છે.કુદરત હમેશા તમારી પરીક્ષા લે છે અને નાનું નવું શીખવાડે છે. આથી જ કહેવાય છે કે જીવન સૌથી મોટી પાઠશાળા છે..

પરિવાર સાથે રહેવાથી જ ખુશી મળશે.
જન જાગૃતિ

પરિવાર સાથે રહેવાથી જ ખુશી મળશે.

મનુષ્ય સામાજિક પ્રાણી છે અને પરિવાર સાથે રહેવા ટેવાયેલો છે.પરિવારમાં બધાના વિચાર અને વર્તન અલગ અલગ હોય છે.આથી થોડું સહન કરીને અથવા થોડું જતું કરીને પરિવારમાં રહેશો તો જીંદગી જીવવા જેવી લાગશે નહીં તો જીંદગી…

શોખ રાખવાથી ઉત્સાહ જળવાઈ રહે છે. 
જન જાગૃતિ

શોખ રાખવાથી ઉત્સાહ જળવાઈ રહે છે. 

દુનિયામાં મોટાભાગના લોકો કોઈ ને કોઈ વિષય કે ક્ષેત્રમાં શોખ રાખતા હોય છે. વ્યક્તિની ઉમર કોઈપણ હોય પરંતુ સારા શોખ રાખવાથી જીવનમાં એક આનદ અને ઉત્સાહ હંમેશા જળવાઈ રહે છે.