પરમાત્મા જે આપે તેને સહર્ષ સ્વીકારી લેવું જોઈએ: પ્રમુખસ્વામી મહારાજ
News Visitors : 105
0
0
Read Time:19 Second
જીવનમાં દિવસ અને રાતની જેમ સુખ અને દુખ નિરંતર આવે ને જાય છે.પરમાત્મા જે સમયે આપણને સુખ આપે કે દુખ તેને તેની કૃપા સમજી સ્વીકારી લેવું જોઈએ.આમ કરવાથી જીવનમાં આવી પડેલું દુખ પણ અસહય નહીં લાગે.
