News Visitors : 103
0
0
Read Time:27 Second
જે કોઈ વ્યક્તિ સાચા છે અને સારા છે તેવા વ્યક્તિઓ સૌને પ્રિય હોય છે.આવા લોકેને બીજાના હદયમાં સ્થાન મળતું હોય છે.જે વ્યક્તિઓ સારા કર્મો કરે છે તે તો પ્રભુને પણ બહુજ વ્હાલા હોય છે.આવા પ્રેમાળ વ્યક્તિતોને ઈશ્વરના હૃદયમાં સ્થાન મળતું હોય છે..
