ઘર ઘર રાશન યોજનાનો અમલ કરવા જયારે કેજરીવાલ સરકાર ઉત્સાહી અને પ્રયત્નશીલ છે ત્યારે નરેન્દ મોદીની કેદ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે ફરી એક્વા વાંધો ઉઠાવતા હાલપૂર્તિ યોજનાના અમલ પર પ્રતિબંધ લાગી ગયો છે. આ યોજના હેઠળ દરેક રાશન લાભકર્તાને 4 કિલો ઘઉંનો લોટ, 1 કિલો ચોખા અને ખાંડ તેમના ના ઘરે પહોંચાડવામાં આવનાર છે.કેજરીવાલ સરકારે 72 લાખ લોકોને તેમના ઘરો પર રાશન પહોંચાડવાની યોજના બનાવી હતી, જેનો એક અઠવાડિયા પછી અમલ થવાનો હતો. પરંતુ દિલ્હી સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.આ યોજનાના અમલીકરણ સમયે કેજરીવાલ સરકારે મુખ્યમંત્રી શબ્દ દૂર કરવામાં આવ્યો છે.દિલ્હી સરકારે ઘર-ઘર-રાશન યોજનાના નામ હેઠળ તેને શરૂ કરવા માટે કેન્દ્રની મંજૂરી માંગી હતી.જોકે હાલમાં કેન્દ્રએ આને કેજરીવાલ સરકારે 72 લાખ લોકોને તેમના ઘરો પર રાશન પહોંચાડવાની યોજના બનાવી હતી, જેનો એક અઠવાડિયા પછી અમલ થવાનો હતો. પરંતુ દિલ્હી સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ યોજના અંગે કેજરીવાલ સરકારનો દાવો છે કે રેશનની આ યોજના શરુ થયા બાદ દિલ્હીમાં રાશનની કાળા બજારી અને રાશન માફિયા પર રોક લાગી જશે.કેન્દ્ર સરકારની દલીલ એવી છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સબસિડી આધારે આપવામાં આવતા અનાજને દિલ્હી સરકાર કોઈ યોગના અંતર્ગત વહેંચણી કરવાની મંજૂરી આપી શકાય નહિ.
કેન્દ્ર અને દિલ્હી સરકારના ઝગડામાં ‘ઘર ઘર રાશન યોજના’ના અમલ સામે પ્રશ્નાર્થ?
Read Time:2 Minute, 13 Second