Read Time:31 Second
હિન્દી ફિલ્મ ઇન્દૂસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર,5 વખત સંસદ સભ્ય બનનાર,પૂર્વ કેન્દ્રીય મંત્રી,અભિનેત્રી નરગીસના પતિ,અભિનેતા સંજય દત્તના પિતા,2 ફિલ્મફેર અને 1 નેશનલ એવૉર્ડ વિજેતા અને લાખો લોકોના પ્રિય સુનિલ દત્તની આજે જન્મજયંતિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
