નવું ફીચર વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે

નવું ફીચર વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે

0 0
Spread the love
Read Time:1 Minute, 35 Second

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp ટૂંક સમયમાં પોતાનો કલર(Colour) બદલવા જઇ રહ્યો છે અને લીલાને રંગને બદલે ડાર્ક બ્લુ કલરમાં દેખાશે. કંપનીએ એક નવું Whatsapp બીટા અપડેટ બહાર પાડ્યું છે. ડાર્ક મોડમાં આવતા WhatsApp મેસેજના કેટલાક ફીચર જેમ કે રિપ્લાય અને માર્ક એ રીડ, લીલાને બદલે ડાર્ક બ્લુ કલરમાં જોવા મળશે. આ ઉપરાંત નોટિફિકેશનમાં દેખાતા Whatsapp લોગો અને બેજના  રંગમાં પણ ફેરફાર  જોવા મળશે.ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp ગ્રાહકોના હિતમાં હમેશા નવા ફિચર લાવતું રહ્યું છે. Whatsapp હવે સુરક્ષા માટે ફ્લેશ કોલ (Flash calls) નવું ફીચર લગાવવામાં આવશે જે વોટ્સએપ એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે અને સાથે સાથે એકાઉન્ટ સેફટી માટે નવું ફ્લેશ કોલ(Flash calls )ફીચર લાવી રહ્યું છે. જે યુઝરના મોબાઇલ નંબરને  ઓટોમેટિક વેરીફાઈ કરી લેશે. અત્યાર સુધી વોટસએપ મોબાઇલ નંબરને 6 અંકના ઓટીપી દ્વારા વેરીફાઈ કરતું હતું પરંતુ હવે યુઝર્સને એકાઉન્ટ ચકાસણી માટે ઓટીપીની જરૂર રહેશે નહીં.હેકર્સ આ જ ઓટીપીની મદદથી વોટ્સએપ એકાઉન્ટ હેક કરતા હતા જેનાથી હવે સુરક્ષા મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
આંતરરાષ્ટ્રીય સમાચાર