વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સના શિક્ષણ કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સના શિક્ષણ કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ

0 0
Spread the love
Read Time:1 Minute, 20 Second

આગામી સમયમાં સંભવિત આવનાર  કોરોનાની ત્રીજી લહેર સામે પડકારોનો સામનો થે સકેના ભાગરૂપે આજરોજ 26 રાજ્યોના 111 ટ્રેઈનિંગ સેન્ટર્સ ખાતે કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે. કોરોના સામે લડી રહેલી વર્તમાન ફોર્સને સપોર્ટ કરવા માટે દેશમાં આશરે 1 લાખ યુવાનોને પ્રશિક્ષિત કરવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે.આ પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેઈનિંગ, સ્કિલ ઈન્ડિયાનું સર્ટિફિકેટ, ભોજન અને આવાસની સુવિધા વગેરે આપવામાં આવશે.આ કોર્સ 2 થી 3 મહિનામાં જ પૂરો થશે.આ અભિયાન દ્વારા કોવિડ સામે લડી રહેલી હેલ્થ સેક્ટરની ફ્રન્ટલાઈન ફોર્સને નવી ઉર્જા મળશે. આ મહાઅભિયાનથી  યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થશે તેવો આશવાદ પણ PM મોદીએ વ્યક્ત કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કોવિડ-19