દેશભરમાં 5 જી વાયરલેસથી પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે :જુહી ચાવલા
રાષ્ટ્રીય સમાચાર

દેશભરમાં 5 જી વાયરલેસથી પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે :જુહી ચાવલા

જુહી ચાવલાએ દેશભરમાં 5 જી વાયરલેસ નેટવર્કની સ્થાપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જુહી ચાવલાએ અરજીમાં એવો  દાવો કર્યો છે કે 5 જીની ગંભીર અસર વ્યક્તિ, પશુ, પક્ષી, જંતુ, ઝાડનો છોડ પર થશે.પૃથ્વીની…