ગુજરાતમાં 2020ની તુલનામાં વધુ લોકોએ ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું
ગુજરાતની નવાજુની

ગુજરાતમાં 2020ની તુલનામાં વધુ લોકોએ ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું

કોરોનાની પહેલી વેવમાં 3 કરોડ તથા બીજી વેવમાં 3. 4 કરોડે લોકોઅે ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું.ગરીબ લોકોને દર મહિને 5 કિલો અનાજ અપાય છે, અેમાં 3.5 કિલો ઘઉં તથા 1.5 કિલો ચોખા સામેલ.ગરીબોને…

ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામ ના પૂર્ણ કરે
ધર્મ ભક્તિ

ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામ ના પૂર્ણ કરે

કહેવાય છે કે ભગવાન શિવ પોતાના ભક્તોની મનોકામના બહુ જલદી સાંભળી લે છે. તેથી જ ભક્તો તેમને ભોળે ભંડારી કહીને બોલાવે છે. ભક્તની મનોકામના ભલેને ગમે તેવી હોય, જો તેઓ સાચા મનથી ભગવાન શિવને પ્રસન્ન…

લીંબડી-રાજકોટ હાઇવે પર લૂંટફાટ
સમાચાર વિશેષ

લીંબડી-રાજકોટ હાઇવે પર લૂંટફાટ

5 વાહનો રોકી ડ્રાઈવર તથા કલીનરને મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ‌ ચલાવવામાં આવી છે.7 અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી.બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસ તપાસ ચાલુ

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કોરોના રસીના લીધા બે ડોઝ
સમાચાર વિશેષ

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કોરોના રસીના લીધા બે ડોઝ

“પહેલે રસી કા ડોઝ લો,ફિર પોઝ કરો” મારી બીજી રસીકરણની માત્રા આજે પૂર્ણ થઈ.કૃપા કરીને તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો અને વહેલા તકે રસી અપાવો.આ શબ્દો હિન્દી ફિલ્મની કલાકાર શિલ્પા શેટ્ટી કુન્દ્રાના છે જે વિડિયો ફેસબુકના…

ગુજરાત યુનિવર્સિટીની LLMની પરીક્ષાની હોલ ટીકિટમાં છબરડો
ગુજરાતની નવાજુની

ગુજરાત યુનિવર્સિટીની LLMની પરીક્ષાની હોલ ટીકિટમાં છબરડો

ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં અનેક છબરડા બહાર આવી રહ્યા છે. ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટીકીટમાં છબરડા જોવા…

ટીવી એક્ટર પ્રાચીન ચૌહાણની મુંબઈ પોલીસે કરી ધરપકડ
સમાચાર વિશેષ

ટીવી એક્ટર પ્રાચીન ચૌહાણની મુંબઈ પોલીસે કરી ધરપકડ

પ્રાચીન ચૌહાણની મુંબઈની મલાડ ઈસ્ટની પોલીસે 3 જુલાઈના રોજ એક્ટરની ધરપકડ કરી છે.એક પીડિતાએ દાખલ કરેલા કેસમાં આ ધરપકડ થયેલ છે.પોલીસે કલમ 354, 342, 323, 502(2) હેઠળ કેસ નોંધ્યો છે.પ્રાચીન કસૌટી ઝિંદગી કે, માં કામ…

અમદાવાદની માના પટેલ બની દેશનું ગૌરવ
શુભેચ્છા-અભિનંદન

અમદાવાદની માના પટેલ બની દેશનું ગૌરવ

અમદાવાદની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે અને #Tokyo2020 માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ગુજરાતની જાણીતી 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે દેશભરમાં ગુજરાતનું…

અમદાવાદમાં આગામી 10 જુલાઈ સુધી વરસાદની સંભાવના નહિં
સમાચાર વિશેષ

અમદાવાદમાં આગામી 10 જુલાઈ સુધી વરસાદની સંભાવના નહિં

અમદાવાદના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં. ચોમાસામા અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં સાધારણ વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી…

GTU અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ
News સમાચાર વિશેષ

GTU અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ

રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અેટલે વિવિધ સ્તર પર કાર્યરત હોય છે.પ્રાચીન સંસ્કૃત્તિ તથા જ્ઞાન-વિજ્ઞાનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે અેના માટે તાજેતરમાં જીટીયુ અને…

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન
શ્રદ્ધાંજલિ

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. પોતાની આગવી શૈલી અને બોલવાના અંદાજના કારણે ઘર ઘરમાં જાણીતા અને લોકપ્રિય બની ગયા હતા.ગુજરાતી કલાકારોમાં અને તેના ચાહકોમાં શોકની…