જોકર જેવી જિંદગી
જન જાગૃતિ

જોકર જેવી જિંદગી

દરેક વ્યક્તિને જિંદગીમાં બધુ નથી મળતું. જિંદગીના અનેક રંગ હોય છે અને તેમાં આપણે આપની જિંદગી હસી ખુશીથી પસાર કરવાની હોય છે.

જય સંતોષી માતા
ધર્મ ભક્તિ

જય સંતોષી માતા

માતા સંતોષીને શુક્રવારનો દિવસ સમર્પિત હોય છે.આ દિવસે ઉપવાસ અને સંતોષી માતાની પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જેવા કર્મ કરશો તેવું ફળ ભગવાન આપશે
જન જાગૃતિ

જેવા કર્મ કરશો તેવું ફળ ભગવાન આપશે

જીવનમાં સારા કર્મ કરશો તો સારું પરિણામ મળશે અને ક્ષણિક સુખ માટે જો ખરાબ કર્મ કરશો તો તેનું ખરાબ પરિણામ પણ અવશ્ય ભોગવવાનો વારો આવશે તે નિશ્ચિત છે.

નસીબદાર હોય તેને જ કોઈનો પ્રેમ મળે
જન જાગૃતિ

નસીબદાર હોય તેને જ કોઈનો પ્રેમ મળે

દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરવા અને કોઈ તેને પ્રેમ કરે તેવું ઈચ્છતા હોય છે પરંતુ જીવનમાં કોઈ તમને ખૂબ પ્રેમ કરે છે તો સમજી લેવાનું કે તમે નશીબદાર છો.