સલાહ સમજી વિચારીને લેવી
જન જાગૃતિ

સલાહ સમજી વિચારીને લેવી

જીવનમાં આપણને સલાહ આપવાવાળા તો ઘણા મળી જશે પરંતુ જો કોઈના પ્રભાવમાં આવીને કે સમવાળાની લાયકાત અને ઈરાદો સમજ્યા વિચાર્યા વગર જોઈ કોઇની પણ સલાહ લેશો તો મુશ્કેલી ઘટવાના બદલે વધી જશે.

ભોગવવાનો આનદ માણો
જન જાગૃતિ

ભોગવવાનો આનદ માણો

આપણને જે કઈ મળ્યું છે તે ભલે સંતાનો માટે અને ભવિષ્ય માટે ભેગું કરો પરંતુ સાથે સાથે ભોગવો.તમે ગમે તેટલું ભેગું કરશો પરંતુ નસીબમાં હોય તેટલું જ રહેશે તેના કરતાં ભોગવવાનો આનદ માણવો જોઈએ.

કુદરત નો ડર રાખો
જન જાગૃતિ

કુદરત નો ડર રાખો

ભગવાન દરેકને તેના પૂર્વ જન્મોના કર્મને આધીન આ જન્મમાં રૂપ-રંગ-ધન-વૈભવ અને અન્ય સુખો આપતા હોય છે.આપના કરતાં જો કોઇની પાસે કાઇપણ ઓછું હોય તો મજાક ક્યારેય ના ઉડાવશો. આપની પાસે જે છે તે ક્યારે છીનવાઈ…