0
0
Read Time:29 Second
આ જગતમાં આપણે જોતાં હોઈએ છીએ કે ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે અને ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે. આપની પાસે શું છે તેના કરતાં આપણી વિચારસરણી અને જીવન પ્રત્યે કેવો અભિગમ છે તેના પર આપણી ખુશી અને સુખ-દુખ નિર્ભર કરે છે.