કોઈ પણ સ્થિતિમાં કરેલા કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે

કોઈ પણ સ્થિતિમાં કરેલા કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે

0 0
Spread the love
Read Time:55 Second

દુનિયામાં બધા માણસો દુખી કે સુખી નથી, કોઈ દુખી છે તો કોઈ સુખી છે. આ સુખ અને દુખ માનવીના કર્મ ઉપર આધારિત હોય છે. કોઈ પણ કર્મ કરો એટલે તેનું ફળ અચૂકથી મળે જ. તમે ગમે તેટલા પ્રયત્નો કરો પણ ફળ તો તમારે ભોગવવું જ પડે. એટલે કે કરેલાં કર્મો ભોગવવા જ પડે. ‘કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે’ તેવો સિદ્ધાંત લગભગ બધા ધર્મોનો છે, પણ તેમાં જુદી-જુદી માન્યતાઓ પણ છે. કોઈ પણ સ્થિતિમાં કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે, કર્મો ભોગવવા માટે તો જન્મો થતા રહે છે. ‘જેવું કરો તેવું ભરો.’કર્મનો આ સિદ્ધાંત માત્ર ચાર શબ્દોમાં આખી જિંદગીનો સાર સમજાવી જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જન જાગૃતિ