0
0
Read Time:26 Second
દરેક મનુષ્યની જિંદગી એક રંગમંચ છે એના રંગ અને ખેલ સાવ અનોખા હોય છે.આપણી જિંદગીમાં ક્યારે કયો કિરદાર નિભાવવાનો આવશે તેની ઘણી વખત ખબર મળતી નથી.કુદરત જે કિરદાર આપે તેને ખુશીથી, અને કોઈ ફરિયાદ વગર સ્વીકારીને ખૂબીથી એક કલાકારની જેમ નિભાવવો જોઈએ.