0
0
Read Time:30 Second
જીવનન્મા ઉતાર ચડાવ મતલબ સુખ અને દુ:ખ આવ્યા જ કરે છે.મનુષ્યના જીવનમાં જ્યારે દુ:ખના દિવસો હોય અને જો કોઈપણ રીતે સફળતા ના મળતી હોય ત્યારે આત્મ વિશ્વાશ ના ખોવો જોઈએ તેવું શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે.જો તમે આત્મ વિશ્વાસ ખોયા વગર જો પ્રયત્નો ચાલુ રાખશો તો એક દિવસ સફળતા જરૂર મળશે.