Read Time:37 Second
કોરોનાના જરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે તયારે આ ઈન્જેક્શનના કાળા બજાર કરનારા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યાં. ત્યારે અમદાવાદમાં ઝાયડસ બાયોટેકમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો- મટીરીયલ ચોરીને વેચનારા ૩ લોકોની SOGએ ધરપકડ કરી છે. કંપનીનો કર્મચારી જ ઈન્જેક્શન ચોરી કરીને લાવતો તથા મિત્રો સાથે મળીને કાળા બજારી કરતો હોવાનું સામે આવ્યું
