શારદાબેન હોસ્પિટલ 34 લાખનું હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે

શારદાબેન હોસ્પિટલ 34 લાખનું હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે

0 0
Spread the love
Read Time:53 Second

6 – 7 માસે જ પ્રિમેચ્યોર ડિલિવરી પછી જન્મતાં શિશુને આધુનિક હાઇબ્રિડ વેન્ટિલેટરથી બચાવવા હોસ્પિટલ કમિટીએ આ પ્રકારનું વેન્ટિલેટર ખરીદવાના નિર્ણયને મંજૂરી આપી.શારદાબેન હોસ્પિટલમાં આ મશીન લગાવવામાં આવ્યા બાદ દર મહિને 10 થી વધુ બાળકોને સારવાર મળી રહેશે.
શારદાબેન હોસ્પિટલમાં 200થી વધારે સગર્ભાની સારવાર થાય છે. જેમાં 10 જેટલા કિસ્સામાં 6- 7 મહિને બાળકોનો જન્મો થતો હોવાના કિસ્સા બને છે. આ રીતે જન્મેલા બાળકને જો સામાન્ય વેન્ટિલેટર પર રાખવામાં આવે તો તેની બચવાની શક્યતા ઘણી ઓછી હોય છે

Avatar

About Post Author

admin1

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કોવિડ-19