દુઃખ દૂર કરવાનો ઉપાય
જન જાગૃતિ

દુઃખ દૂર કરવાનો ઉપાય

દરેક વ્યક્તિને જીવનમાં સુખ જોઈએ છે પરંતુ પોતે ક્યાં કારણોસર દુઃખી છે તેનો વિચાર કરતો નથી. જે વ્યક્તિને આની સમાજ આવી જાય છે તે સુખને પામે છે.બાકી બધાને દુઃખ ભોગવવાનો વારો આવે છે.

સમય ક્યારેય ખરાબ હોતો નથી
જન જાગૃતિ

સમય ક્યારેય ખરાબ હોતો નથી

દરેક વ્યક્તિને જયારે પોતાની ઈચ્છા મુજબ પરિણામ મળે ત્યારે તેને પોતાનો સારો સમય બતાવે છે અને જયારે પોતાની ઈચ્છા મુજબના કામ ના થાય એટલે કહે છે કે મારો સમય ખરાબ છે.હકીકતમાં સમય ક્યારેય ખરાબ કે…

સુખી થવા માટેના સોનેરી સૂત્રો
જન જાગૃતિ

સુખી થવા માટેના સોનેરી સૂત્રો

જીવનમાં સુખ જોઈતું હોય તો તેના માટે અમુક નિયમો છે જે આપણે પાળવા જોઈએ જ. જે વ્યક્તિ આ નિયમોને જીવનમાં ઉતારશે તેને હમેશા સુખ અને શાંતિ મળશે॰

પ્રાર્થના અને વિશ્વાસની શક્તિ અનન્ય છે
ધર્મ ભક્તિ

પ્રાર્થના અને વિશ્વાસની શક્તિ અનન્ય છે

આપણા કોઈના પણ જીવનમાં જયારે જયારે કોઈ  દુઃખ કે મુશ્કેલી આવે ત્યારે આપણે જે દેવી-દેવતાની પૂજા કરતા હોય તેને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવી.આમ કરવાથી આપણને દુઃખ સહન કરવાની શક્તિ મળશે અને મુશ્કેલીમાંથી બહાર…

સુખ અને દુખ એયકબીજા સાથે જોડાયેલા જ છે.
જન જાગૃતિ

સુખ અને દુખ એયકબીજા સાથે જોડાયેલા જ છે.

દરેક વ્યક્તિને જીવનમાં સુખ જોઈએ છે દુખ કોઈને નથી જોઈતું. આ સૃષ્ટિના સર્જનહારે એવી રચના કરી છે કે તમારે જો શુખ જોઈતું હોય તો સાથે દુખ પણ આવે જ છે.

પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ને કોટિ કોટિ નમન
ધર્મ ભક્તિ

પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ને કોટિ કોટિ નમન

સ્વાધ્યાય પરિવારના સ્થાપક, રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર, આધ્યાત્મિક શિક્ષક, પ્રખ્યાત તત્વચિંતક અને સમાજ સુધારક પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની જન્મજયંતિ પર શત શત નમન:

જીવનમાં સંબંધોનું મહત્વ છે પૈસાનું નહીં
જન જાગૃતિ

જીવનમાં સંબંધોનું મહત્વ છે પૈસાનું નહીં

આપણાં દરેક વ્યક્તિના જીવનમાં ઘણા બધા સંબંધોથી ઘણા બધા કામ થતા હોય છે.આ કામની કિમત ભલે પૈસાથી થતી હોય પરંતુ જે કામ લાગણીથી કરેલા હોય છે તેની કિમત આપણે લાગણીથી જ ચૂકવવી પડે છે પૈસાથી…

જીવનમાં માતા પિતાનો પ્રેમ જ સાચો હોય છે
જન જાગૃતિ

જીવનમાં માતા પિતાનો પ્રેમ જ સાચો હોય છે

એક જીવને આ દુનિયામાં લાવવો અને તેને પ્રેમ અને વાત્સલ્યથી જતન કરી એક આદર્શ વ્યક્તિત્વ આપવાનું કામ ફક્ત માતા-પિતા જ કરી શકે છે.તેમનો પ્રેમ અને  કર્તવ્યોને બાળકો  ક્યારેય ભૂલવું ના જોઈએ.માતા પિતાની સેવા કરવી એ…