લીમડા નજીક ખાનગી બસ પલ્ટી, 10 થી 15 મુસાફરો ઇજાગ્રસ્ત
News

લીમડા નજીક ખાનગી બસ પલ્ટી, 10 થી 15 મુસાફરો ઇજાગ્રસ્ત

બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયોઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડાયાદુર્ઘટનામાં 10 થી 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયાBhavnagar: લીલીયાથી સુરત જતી ખાનગી બસ લીમડા નજીક નાના ઉંમરડા પાસે પલ્ટી મારી હતી. જેના કારણે…

વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત
News

વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત

વલસાડ જિલ્લાના કપરાડા રોહીયાળ તલાટ ગામમાં ની ગોઝારી ઘટના પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત ,1 નો બચાવ વાપી ની KBS કોલેજ ના 8 વિદ્યાર્થીઓ નું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું 2 રીક્ષામાં…

રાજકોટ ખાતે સંત શ્રી મોહનદાસ બાપા નાં સાનિધ્યમાં ભગવાન શિવ અને માતા અન્નપૂર્ણાની મૂર્તિ નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ સંપન્ન 
News

રાજકોટ ખાતે સંત શ્રી મોહનદાસ બાપા નાં સાનિધ્યમાં ભગવાન શિવ અને માતા અન્નપૂર્ણાની મૂર્તિ નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ સંપન્ન 

(કાર્યાલય પ્રતિનિધિ દ્વારા ) રાજકોટ નાં ત્રંબા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોહન ધામ આશ્રમ સંત શ્રી મોહનદાસ બાપા નાં સાનિધ્યમાં ભગવાન શિવ અને માતા અન્નપૂર્ણા ની મૂર્તિ નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 21 કુંડીય પ્રાણ…

માધાપર ચોક બસ સ્ટેશનમાં દારૂની કોથળીઓ અંગે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર ને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિનિ રજુઆત
Blog News

માધાપર ચોક બસ સ્ટેશનમાં દારૂની કોથળીઓ અંગે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર ને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિનિ રજુઆત

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા દ્વારા આજરોજ 150 ફૂટ રીંગ રોડ માધાપર ચોક પાસેના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માધાપર (ચોક) બસ સ્ટેશન…

જૂનાગઢમાં 2,29,116 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
News

જૂનાગઢમાં 2,29,116 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

Junagadh: જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની તમામ તૈયારી પૂર્ણ થઈ અને મતદાન શરૂ થઈ ગયું છે. આજે સમગ્ર જિલ્લામાં લોકશાહીનો મહાપર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં જૂનાગઢ સહિત વંથલી, માણાવદર, બાંટવા, માંગરોળ, ચોરવાડ…

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમીયા ટેસ્ટ કાર્યક્રમનું આયોજન
News

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમીયા ટેસ્ટ કાર્યક્રમનું આયોજન

(વેરાવળ પ્રતિનિધિ દ્વારા)  કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ માં કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વેરાવળ દ્વારા થેલેસેમીયા જાગૃતિ અને થેલેસેમીયા ટેસ્ટ માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના હોલમાં…

ઊંઝામાં એક વિશિષ્ટ કન્ટેનર રેલ ટર્મિનલ બનાવવામાં આવશે
News

ઊંઝામાં એક વિશિષ્ટ કન્ટેનર રેલ ટર્મિનલ બનાવવામાં આવશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં મહેસાણા-પાલનપુર રેલવે સેક્શનના ડબલિંગ કાર્ય દરમિયાન, માલસામાનના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ઊંઝા રેલવે સ્ટેશન પર એક નવું ટર્મિનલ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ ટર્મિનલને અસરકારક આકાર આપવાનો શ્રેય અમદાવાદ વિભાગના…

50 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે, બિનકાયદેસર દબાણો બાદ હવે સરકારનું ઓપરેશન હકાલપટ્ટી
News

50 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે, બિનકાયદેસર દબાણો બાદ હવે સરકારનું ઓપરેશન હકાલપટ્ટી

ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહીગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ડિપોર્ટેશન અંગે ટ્વીટ15 બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી કરાઈ હકાલપટ્ટીહ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા તમામ બાંગ્લાદેશીખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા મામલે પણ કરાઈ કાર્યવાહીક્રાઈમ બ્રાંચના કોમ્બિંગમાં 50 બાંગ્લાદેશી ઝડપાયા હતાઅન્ય બાંગ્લાદેશીઓને પણ ડિપોર્ટ…

ઓન લાઈન ઓર્ડર થી મંગાવેલા ફૂડ આરોગ્ય માટે જોખમી
Blog

ઓન લાઈન ઓર્ડર થી મંગાવેલા ફૂડ આરોગ્ય માટે જોખમી

વર્તમાન સમયમાં ઓન લાઈન ઓર્ડરથી ઘરે કે ઓફિસમાં ખાવાનું મંગાવવાની જાણે આદત અને ફેશન બની ગઈ છે.મોટાભાગના ઘરોમાં ઓનલાઈન ઓર્ડરથી ચટાકેદાર વાનગીઓ મંગાવવામાં આવે છે પરંતુ શું તે ખાવાનું કેટલું આરોગ્યપ્રદ છે કે કેમ તેનો…