પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ
News

પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ

મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડપ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતની ધરપકડઘાટલોડિયા પોલીસે પૂર્વ MLA નાં પુત્રની ધરપકડ કરીઅમદાવાદની (Ahmedabad) ઘાટલોડિયા પોલીસે મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની ધરપકડ કરી છે. જો કે, ધરપકડ પાછળનું કારણ જાણી…

રાજકોટ, જામનગર, દ્વારકામાં મેગા ઓપરેશન
News

રાજકોટ, જામનગર, દ્વારકામાં મેગા ઓપરેશન

રાજકોટ, જામનગર, દ્વારકામાં પોલીસનું મેગા ઓપરેશન (Gujarat Police)જામનગર અને દ્વારકાના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઇવઅનઅધિકૃત બાંધકામ, અજાણ્યા વ્યક્તિનાં પ્રવેશને લઇ તપાસનિર્જન ટાપુઓનાં પ્રવેશ પર વહિવટી તંત્રે પ્રતિબંધ મૂક્યોGujarat Police : રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને…

અંધારી રાત્રે વર્ષના સૌથી મોટા 11.5 ફૂટના મગરનું રેસ્ક્યૂ
News

અંધારી રાત્રે વર્ષના સૌથી મોટા 11.5 ફૂટના મગરનું રેસ્ક્યૂ

વડોદરામાં વગર ચોમાસે મગર નીકળવાની ઘટનાનો સિલસિલો ચાલુ છે. ગતરાત્રે શહેરના કામઆલા સ્મશાન પાસેના બ્રિજ પરથી 11.5 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. મગર નદી વિસ્તારમાંથી નીકળીને રહેણાંક સોસાયટી તરફ જઇ રહ્યો હતો. જો…

11 વર્ષના કિશોરનું હાર્ટ-એટેકથી મોત
News

11 વર્ષના કિશોરનું હાર્ટ-એટેકથી મોત

જસદણના જંગવડ ગામની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોતહેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતોતાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતોજસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો…

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ના 14મા વાર્ષિક સંમેલનનો કાર્યક્રમ 28.01.2025. સાયન્સ સિટી અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
News

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ના 14મા વાર્ષિક સંમેલનનો કાર્યક્રમ 28.01.2025. સાયન્સ સિટી અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ના 14મા વાર્ષિક સંમેલનનો કાર્યક્રમ 28.01.2025. સાયન્સ સિટી અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું.અહીં 140 થી વધુ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રોથી નવાજવામાં આવે છે

સમયને પ્રમાણિત કરવા માટે એક સમય એક દેશ માટે નિયમોનો મુસદ્દો તૈયાર
News

સમયને પ્રમાણિત કરવા માટે એક સમય એક દેશ માટે નિયમોનો મુસદ્દો તૈયાર

હવે દેશના દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય અપનાવવો પડશે. એક દેશ એક કર પ્રણાલી (GST) લાગુ કર્યા પછી અને એક દેશ એક ચૂંટણી તરફ પગલા ભર્યા પછી, હવે સરકાર ટૂંક સમયમાં દેશમાં 'એક દેશ એક…

આજ કી શામ દેશ કે નામ. સંગીતમય રાજકીય કાર્યક્રમ
News

આજ કી શામ દેશ કે નામ. સંગીતમય રાજકીય કાર્યક્રમ

તારીખ 25.01.2025 ના રોજ, એસ અરવિંદકુમાર નાઈટ દ્વારા સંગીતમય રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ, નારણપુરા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ
News

ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ

ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ વિષય આધારિત ઝાંખી અને 'મણિયારા રાસ'ના તાલે ઝુમતા કલાકારો સૌને રોમાંચિત કર્યા'કર્તવ્ય પથ' પરથી વિવિધ રાજ્યો-વિભાગોના 31 ટેબ્લો રજુ થયા : રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ…