Read Time:33 Second
મોટાભાગની ઘટના કુદરતના ક્રમ મુજબ ઘટતી હોય છે.આપણું સમગ્ર જીવન પૂર્વ નિર્ધારિત અને પાછલા જન્મના કર્મોને આધીન છે..આથી જે નસીબમાં નથી તે મળવાનું નથી અને જે નશીબમાં છે તે અચૂક મળવાનું જ છે.આથી બિનજરૂરી ચિંતા કરવાથી આપણું અને આપડા પર નિર્ભર વ્યક્તિઓનું જીવન પણ બરબાદ થાય છે.આથી ચિંતા કરવાના બદલે જે મળ્યું છે તેમાં ખુશ રહો અને જીંદગીની મજા માણો.

